મુંબઈ,તા.૪
જગપ્રસિદ્ધ ફિલ્મ કંપની વોર્નર બ્રધર્સે એવી જાહેરાત કરી હતી કે અમારી આગામી ફિલ્મ ધ જોકર ભારતમાં ચાલુ વર્ષના ઓક્ટોબરની ચોથીએ રજૂ થશે
આ ફિલ્મમાં જાઆક્વીન ફિનિક્સ જાકર તરીકે રજૂ થઇ રહ્યો છે. ડીસી કોમિક્સની આ ફિલ્મનું ડાયરેક્શન ટોડ ફિલિપ્સે કર્યું છે. આ ફિલ્મમાં જાકર જેવા કલાકારની સમાજે કરેલી ઉપેક્ષાની કથાને કલાત્મક રીતે રજૂ કરાઇ છે. આર્થર ફ્લેક ઉર્ફે જોકરના જીવનની એવી કથા રજૂ થાય છે જે અગાઉ સમાજે કદી કલ્પી કે જાઇ નથી.આ માણસનું વ્યક્તિત્વ એટલું ડાર્ક છે કે એનો સચોટ ખ્યાલ આવતાં અન્ય લોકો થથરી જાય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




