શેરબજારમાં વેચવાલીનુ દબાણ, સેન્સેક્સ ૧૦૫ પોઈન્ટના કડાકા સાથે બંધ

0
8

મુંબઇ,તા.૧૦
શેર માર્કેટમાં આજે વેચવાલીનું દબાણ જાવા મળ્યુ હતુ. સેન્સેક્સ નિફ્ટી આજે નીચલા સ્તર પર પહોંચીને બંધ થયા છે. સેન્સેક્સમાં આજે ૧૨૫ પોઈન્ટનો કડાકો જાવા મળ્યો હતો તો નિફ્ટીમાં આજે ૪૦ પોઈન્ટ ઘટાડો થયો છે. વીકલી એક્સપાયરી હોવાથી નિફ્ટી બેન્કમાં ઘટાડો હાવી થયો હતો.
બેન્ક નિફ્ટીમાં આજે લગભગ ૨૦૦ પોઈન્ટ એટલેકે ૦.૬૯ ટકા તુટીને ૨૭૫૨૮.૫૫ના સ્તર પર બંધ થયો છે. મિડકૈપના શેરોમાં આજે ખરીદારી જાવા મળી હતી જેનાથી બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમા આજે ૦.૫ ટકાનો વધારો નોંધાયો હતો. ૧૫૧૯૬.૪૦ના સ્તર પર બંધ થયો છે. મિડકેપના શેરોમાં આજે ખરીદારી જાવા મળી હતી. જેનાથી બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૫ ટકાના વધારા સાથે ૧૫૧૯૬.૪૦ સ્તર પર બંધ થયો છે. તો બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૨ ટકાના વધારા સાથે ૧૪૬૨૮.૨૪ના સ્તર પર બંધ થયો છે.
આજના કારોબારમાં એચપીસીએલ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી ઈન્ફ્રાટેલ, ગ્રાસીમમાં સૌથી વધારે ઘટાડો જાવા મળ્યો હતો. ઓટો અને ફાર્મા શેરોમાં આજે ભાવ વધારો જાવા મળ્યો હતો. કાચાતેલમાં ભાવમાં આવેલી મજબૂતીના કારણે ટ્રેડ ઓયલ માર્કેટિંગ કંપનીઓએ, પેન્ટ અને એવિએશન શેરોમાં દબાણ જાવા મળ્યુ હતુ. એચપીસીએલ, આઈઓસી અને બીપીસીએલમાં આજે ૧.૫ થી ૨.૫ ટકાનો કડાકો જાવા મળ્યો હતો.
કારોબારના અંતમાં બીએસઈના ૩૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં ૧૦૬.૪૧ ટકા એટલે કે ૦.૨૯ ટકાની કમજારી સાથે ૩૬૧૦૬.૫૦ના સ્તર પર બંધ થયો છે. તો એનએસઈના ૫૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીમાં ૩૩.૫૫ પોઈન્ટ એટલેકે ૦.૩૧ ટકાની કમજોરી સાથે ૧૦૮૨૧.૬૦ ના સ્તર પર બંધ થયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY