આરબીઆઈએ બેંક ઓફ મહારાષ્ટ્રને ૧ કરોડનો દંડ ફટકાર્યો

0
9

મુંબઈ,તા.૧૭
બેંક ઓફ મહારાષ્ટ્રપર રિર્ઝવ બેંકે ૧ કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ દંડ know Your Customer (KYC)નિયમોનું ઉલ્લંધન કરવા અને ફ્રોડ ક્લાસિફિકેશન નોમ્સ પૂરા ન કરવાના કારણે લગાવ્યું છે. નું કહેવું છે કે બેંક ઓફ મહારાષ્ટÙ દિશા નિર્દેશ મુજબ નિયમોનું પાલન કરવામાં અસફળ રહી છે. માટે તેના પર દંડ લગાવવામાં આવ્યો છે.
જા કે સાથે જ આરબીઆઇએ તે પણ સ્પષ્ટતા તેની જાહેરાતમાં આપી છે કે આ દંડના કારણે ગ્રાહકોને કોઇ નુક્શાન નહીં થાય. આરબીઆઇએ કહ્યું કે આ દંડ નિયમોનું પાલન ન કરવા માટે લગાવવામાં આવ્યો છે. અને તેના કારણે ગ્રાહકોને કોઇ પણ પ્રકારના ટ્રાંજેક્શન કે ગ્રાહકોના બેંક સાથે કોઇ પ્રકારના એગ્રીમેન્ટનો આ પર પ્રભાવ નહીં પડે.
તમને જણાવીએ દઇએ કે આરબીઆઇ તરફથી ગત વર્ષે પણ બેંક ઓફ મહારાષ્ટ્ર પર ૧ કરોડનો દંડ લગાવવામાં આવ્યો હતો. બેંક પર આ દંડ ફ્રોડની ઓળખ અને તેના રિપોર્ટમાં કરવામાં આવીની ઢીલના કારણે કરવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY