દીપિકા પાદુકોણ રણબીરને કોન્ડોમનું પેકેટ ગિફ્ટ કરવા માંગે છે….??

0
7

મુંબઈ,તા.૨૦
આજકાલ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલના કમેન્ટને કારણે કરણ જોહરનો ચેટ શા ‘કાફી વિથ કરણ’ વિવાદોમાં છે. જા કે આ શા સાથે સંબંધિત વિવાદો નવા નથી. પહેલાં પણ આ શામાં ગેસ્ટ ઘણાં વિવાદિત નિવેદનો આપી ચુક્વ્યા છે જેને લઇને ચર્ચાઓ થઇ છે.
તમને એ એપિસોડ યાદ જ હશે જેમાં દીપિકા પાદુકોણ અને સોનમ કપૂર એકસાથે શામાં હાજર રહ્યાં હતા. જ્યાં તેમણે રણબીર કપૂર વિશે ઘણું બધુ કહ્યું પં હતું અને ત્યારે ઋષિ કપૂર પણ આ વાતોને લઇને તેમનાથી નારાજ હતા.
કહેવામાં આવી રહ્યું હતું કે પહેલાં સનમ પણ રણબીરને ડેટ કરી ચુકી હતી અને તે સમયે દીપિકાનું રણવીર સાથે બ્રેકઅપ થયું હતું. રેપિડ ફાયર રાઉન્ડમાં દીપિકાને પૂછવામાં આવ્યું કે તે રણબીરને શું ગિફ્ટ કરવા માંગે છે તો તેણે જણાવ્યું કે, તે રણબીરને એક કોન્ડમનું પેકેડ ગિફ્ટ કરવા માગે છે કારણ કે તે તેનો ઘણો યુઝ કરે છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે રણબીરને શઉં સલાહ આપવા માગે છે તો તેણે તરત જ કહ્યું કે, તેણે કોઇ કોન્ડમની એડ કરવી જાઇએ.
આ જ એપિસોડમાં દીપિકાએ સ્વીકાર્યુ હતું કે રણબીરે તેને ચીટ કરી છે. સોનમે કહ્યું હતું કે, રણબીર તેનો એક સારો મિત્ર છે પરંતુ તે નથઈ જાણતી કે તે એક સારો બોયફ્રેન્ડ છે કે નહી.
જણાવી દઇએ કે દીપિકા-સોનમનો આ એપિસોડ ૨૦૧૦માં આવ્યો હતો. ગત વર્ષે દીપિકા અને સોનમ બંને લગ્નના બંધનમાં બંધાઇ ગયાં છે અને રણબીર હાલ આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે રણબીરે તો હજુ સુધી કોઇ કોન્ડમ બ્રાન્ડને એન્ડોર્સ નથી કરી પરંતુ દીપિકાના પતિ રણવીર એક કોન્ડમ બ્રેન્ડના એડમાં જાવા જરૂર મળે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY