ટોટલ ધમાલ’નું ગીત ‘મુંગડા’ રીલિઝ

0
6

મુંબઈ,તા.૫
અજય દેવગણની આગામી ફિલ્મ ‘ટોટલ ધમાલ’ સતત ચર્ચામાં છે. આવામાં ફિલ્મનું એક ગીત ‘મુંગડા’ રીલિઝ કરવામાં આવ્યું છે. ગીતમાં અજય દેવગણ સાથે સોનાક્ષી સિંહા જાવા મળી રહી છે.
ઇન્દર કુમારની ફિલ્મ ‘ટોટલ ધમાલ’નું ગીત ‘મુંગડા’ લોકોને પસંદ પડી રહ્યું છે. ગીતમાં સોનાક્ષી સિંહા હોટ અંદાજમાં જાવા મળી છે. આ ગીત ગૌરવ-રોશિને કમ્પોઝ કર્યું છે, જ્યારે આદિલ શેખે કોરિયોગ્રાફ કર્યું છે. ગીત કુંવર જુનેઝાએ લખ્યું છે અને જ્યોતિકા ટંગરી, શાન અને સુબ્રો ગાંગુલીએ ગાયું છે. આ ગીતના રેપ ગૌરવ દાસગુપ્તાએ લખ્યા છે. ગીતમાં અજય દેવગણ સોનાક્ષી સાથે ડાન્સ કરતો જાવા મળે છે.
ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત અનિલ કપૂર, માધુરી દીક્ષિત, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી, અરશદ વારસી, બોમન ઇરાની અને સંજય મિશ્રા જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જાવા મળશે, જ્યારે સોનાક્ષી સિંહે ગેસ્ટ અપિયરન્સમાં નજરે પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY