મુંબઈ,તા.૪
કોફી વિથ કરણ સીઝન ૬ના કુલ ૮ એવોર્ડ જાહેર થયા છે. આ માટે પેનલમાં મલાઈકા અરોરા, કિરણ ખેર, વીર દાસ અને મલ્લિકા દુઆ હતા. વિવિધ કેટેગરીમાં કોફી એવોડ્ર્સ જાહેર કરવામાં આવ્યા.
૧. બેસ્ટ ડેબ્યુ – મેલ – દિલજિત દોસાંજ
૨. બેસ્ટ ડેબ્યુ – ફિમેલ – સારા અલી ખાન
૩. બેસ્ટ ડ્રેસ્ડ – મેલ – વિકી કૌશલ
૪. બેસ્ટ ડ્રેસ્ડ – ફિમેલ – કરીના કપૂર
૫. બેસ્ટ મોમેન્ટ – રણવીર સિંહે અક્ષય કુમારની નકલ કરી
૬. આન્સર ઓફ ધ સીઝન – અજય દેવગણ
૭. બેસ્ટ પર્ફોર્મન્સ – ફિમેલ – કાજાલ
૮. બેસ્ટ પર્ફોર્મન્સ – મેલ – રણવીર સિંહ
કુલ પાંચ નોમિનેશન હતા જેમાં દિલજિત દોસાંજ, અભિષેક બચ્ચન, અક્ષય કુમાર, અર્જુન કપૂર અને રણવીર સિંહ સામેલ હતા. અર્જુન અને રણવીર વચ્ચે ટસલ હતી પણ અંતે રણવીર જીત્યો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




