નમાઝના ચુકાદામાં બે જજ સાથે, એક જજનુ મંતવ્ય અલગ

0
202

ન્યુ દિલ્હી,તા.૨૭
નમાઝના મામલે સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેન્ચે આ ચુકાદો ૨-૧ થી આપ્યો હતો. ત્રણ પૈકી ચીફ જસ્ટીસ દિપક મિશ્રા અને જસ્ટીસ ભુષણે ૧૯૯૪માં સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો પુન વિચારણા માટે સાત જજોની હાયર બેન્ચને મોકલવાની જરુર નથી તેમ કહ્યું હતુ.
જ્યારે ત્રીજા જજ એસ એ નજીરે કÌš હતુ કે હું આ મામલામાં મારા સાથી જજ સાથે સંમત નથી. આ મામલાને હાયર બેન્ચ પાસે મોકલવાની જરુર છે.
મસ્જિદમાં નમાઝ પઢવી એ ઈસ્લામનુ અભિન્ન અંગ છે તે વિષય પર નિર્ણય ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખીને લેવાવો જોઈએ. તેના પર ઉંડા વિચારની જરુર છે.
જ્યારે બીજા બે જજોએ કહ્યું હતુ કે મસ્જિદમાં નમાઝ ઈસ્લામનુ અભિન્ન અંગ છે કે નહી તે અંગે સુપ્રીમ કોર્ટ ૧૯૯૪માં જ ચુકાદો આપી ચુકી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY