પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના તા. ૨૫મી માર્ચના રોજના “મનકી બાત” કાર્યક્રમને કાર્યકરો તથા સમર્થકો સાથે સામૂહિક રીતે સાંભળવા માટે ભાજપા દ્ધારા ગુજરાતના તમામ શક્તિકેન્દ્રો પર કાર્યક્રમનું આયોજન

0
51

પંડ્યાએ જણાવ્યું હતું કે, તા. ૨૫.૦૩.૨૦૧૮ના રોજ “મનકી બાત” દ્ધારા જનજીવનના અનેક વિષયોને આવરી લઈને હકારાત્મક, ઉત્સાહજનક અને પ્રેરણાત્મક પ્રસંગો દ્ધારા એક કાર્ય પ્રેરણા અને યોગ્ય દિશા મળતી હોય છે. લોકોની સહભાગીતા દ્ધારા આયોજનબધ્ધ રીતે આ કાર્યક્રમને ભાજપા દ્ધારા ગુજરાતના તમામ શક્તિકેન્દ્રો પર પ્રદેશ જીલ્લાના હોદ્દેદારો, અગ્રણીઓ અને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કાર્યકરો તથા સમર્થકો સાથે સામૂહિક રીતે સાંભળવા માટેના કાર્યક્રમ યોજવા અંગેનું આયોજન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY