તા.૬ એપ્રિલના રોજ જિલ્લા આયોજના મંડળની બેઠક નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલની અધ્યજક્ષતામાં યોજાશે

0
67

જિલ્લા માહિતી કચેરી, નડિયાદ,
જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વિવિધ જોગવાઇઓ હેઠળના કામો માટેની જિલ્લાા આયોજન મંડળ ખેડાની બેઠક તા.૦૬/૦૪/૨૦૧૮ને શુક્રવારના રોજ સવારના ૧૦/૩૦ કલાકે નડિયાદ જિલ્લાં કલેકટર કચેરી ખાતે આવેલ મીટીંગ હોલ માં નાયબ મુખ્ય૮ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી નીતિનભાઇ પટેલની અધ્યખક્ષતામાં યોજાનાર છે તેમ સભ્ય‍ સચિવ, જિલ્લાક આયોજન મંડળ અને જિલ્લાા આયોજન અધિકારી, નડિયાદની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY