નર્મદા જિલ્લામાં તાલુકા કક્ષાની કલા મહોત્સવ નો પ્રારંભ : પાંચ તાલુકા મથકો ની માધ્યમિક શાળાઓમાં શરૂ કરાયો

0
197

બોરીયા પિન્ટુલાલા વિધ્યા મંદીર રાજપીપલા નવદુર્ગા સ્કૂલ ખાતે સુંદર આયોજન કરવામા આવ્યુ.

રાજપીપળા નર્મદા જિલ્લામા તાલુકા મથકો પર વિવિધ શાળા ઓમા તાલુકા કક્ષાની કલા મહોત્સવ નો પ્રારંભ કરવાામાંાં આવ્યોયો જિલ્લાની કુલ પાંચ શાળાઓમાં આયોજન કરવામા અવ્યુ છે, જેમા રાજપીળાની નવદુર્ગા માધ્યમિક શાળા, ગરુડેશ્વર તાલુકાની બોરીયા ગામે આવેલ પિન્ટુલાલા વિધ્યા મંદીર બોરીયા ખાતે, દેદિયાપાડાની એન બારોટ હાઈસ્કૂલ અને સાગબારાની રમાબેન સાર્વજનિક વિદ્યાલય કોડબા ખાતે સુંદર આયોજન કરવામા આવ્યુ. જેમા પ્રથમ દિને સુગમ સંગીત ની ક્રુતિઓએ ભાગ લિધો હતો.
ગુજરાત રાજ્ય રમત-ગમત વિભાગ અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી, નર્મદા, મહેશ ચૌધરી તથા તેમની ટીમ દ્વારા નર્મદા જીલ્લામા તમામ તલુકાઓ મા સુંદર આયોજન કરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી, તાલુકા કક્ષા અને જિલ્લાકક્ષાએ વિવિધ સ્પર્ધાઓ નું આયોજન કરી રહયા છે। બોરીયા ખાતે આચર્ય દેવરાજસિંહ ખેર, મહેશ રબારી, રમેશ તડવી, અશોક રાણા, પિ.એમ.રાજ , કૌશિક પરમાર સહિત સમગ્ર સ્ટાફ દ્વારા શાળામા વિવિધ સ્પર્ધાઓ નુ આયોજન કર્યુ હતુ. નવદુર્ગા હાઈસ્કૂલ ખાતે આચાર્ય રીનાબેન પંડ્યા, ડેડીયાપાડા બારોટ હાઈસ્કૂલ ખાતે આચાર્ય યોગેશ ભલાણી સહીત ના અધિકારીઓ જોડાયા હતા, આ કલામહોત્સવ માં નિર્ણાયક તરીકે, રસ્મિકાન્ત ભટ્ટ, મનહરબા મહેતા, લલિત પરમાર, રામકૃષ્ણ પરમાર સહિતના કલાના તજજ્ઞોએ નિર્ણાયક ભૂમિકા ભજવી રહયા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY