રાજપીપળા : ડેડીયાપાડા ના મગરદેવ ગામમાં તમાકુ બાબતે થયેલી માથાકૂટ માં ફરીયાદી જેસીંગભાઇ વસાવા ઉક્કડભાઇ વસાવાની દુકાન નજીકમાં બેઠો હતો તે વખતે આ કામનો આરોપી કરણ રતિલાલ વસાવા એ ફરીયાદી પાસે જઈ બીડી પીવાની તમાકુ માગતા ફરીયાદી પાસે તમાકુ નહોય જેથી ફરીયાદીએ ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયેલો. અને તમાકુ નથી આપતો તેમ કહી ફરીયાદીને ગમે તેમ ગાળો આપવા લાગેલો. જેથી ફરીયાદીએ ગાળો બોલવાનીનાં પાડતા આરોપી ગુસ્સામાં આવી જઈ ફરીયાદીને રોડ ઉપર પાડી દઈ નજીકમાંથી લાકડી લઈ આવી લાકડીના સપાટા બરડામાં તથા માથામાં મારી ઈજા પફોંચાડતા આ બાબતે ડેડીયાપાડા પોલીસ માં ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






