ભરૂચ તાલુકાના વાગરા વિસ્તારમાં આવેલ જ્યુબિલન્ટ કંપની દ્ધારા જ્યુબિલન્ટ ભરતીયા ફાઉન્ડેશનના નેજા હેઠળ સી.એસ.આર પ્રવૃત્તિને વેગળી બનાવી છે.શાળાઓમાં વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તા વધારવા પર કંપનીએ ભાર મુક્યો છે. સાથે ટેક્નોલોજીની દુનિયામાં વિદ્યાર્થીઓ સહિતના દરેક ભારતીય પાછળ ના રહી જાય તે માટે કંપનીએ લાખોના ખર્ચે બનાવેલ એચપી ડિજિટલ બસ ગામડે ગામડે ફેરવી કોમ્પ્યુટરનું નોલેજ આપવામાં આવી રહ્યુ છે.
કંપની દ્વારા વાગરા તાલુકાની પીપલીયા ગામની એફ એમ પ્રોગ્રેસીવ સ્કૂલને પાંચ કોમ્પ્યુટર અર્પણ કરી સરાહનીય કાર્ય કર્યું હતુ.આ પ્રસંગે કંપનીના હેડ પી.આર.ઓ નિર્મલસિંહ યાદવ, સમાજસેવી મહમદ અલી શિલ્પી, ટ્રસ્ટી મુસાભાઈ ચોકવાલા, ઇકબાલ ઉઘરાતદાર,તેમજ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"








