રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે 108 દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરવામા આવી

0
270

રાજપીપળા : નાતાલ પર્વ નિમિતે 108 ઍમ્બ્યુલન્સ સેવા દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પીટલ ખાતે ઉજવણી કરવમાં આવી હતી, તા. 25 મિ ડિસેમ્બર સમગ્ર દુનિયા માં નાતાલ પર્વ ઉજવવામાં આવે છે, જેના ભાગ રુપે રાજપીપળા 108 ના કર્મચારીઓ દ્વારા સાન્તાક્લોઝ ના કપડા પેહરિ ઉજવણી કરવમાં આવી હતી.108 ના કર્મચારી ઓ સાન્તાક્લોઝ ના કપડા પહેરી હોસ્પીટલ ના દાખલ દર્દીઓ ના ચેહરા ઉપર સ્મિત લાવયા હતા અને દર્દીઓ અને તેમન સગાઓ અને બાળકો ને ચોકલેટ વિતરણ કરિ નાતાલ પર્વ ની ઉજવણી કરી હતી

અ પ્રસંગે 108 ઍમ્બ્યુલન્સ ના EME મોહમ્મદ હનિફ બલુચિ અને 108 ઍમ્બ્યુલન્સ ન કર્મીઓ અને 162 કરુણા એનિમલ ઍમ્બુલંસ ના કર્મચારીઓ હજાર રહ્યા હતા

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY