સુરતની એક રેસ્ટોરન્ટ ના ઓપનિંગ માં પહોંચ્યા વેલીયન્ટના ક્રિકેટર્સ

0
116

રાજપીપળા : સુરતના ડભોલી વિસ્તાર માં નવી એક રેસ્ટોરન્ટ નું ગઈ કાલે ઓપનિંગ કરવામાં આવ્યુ હતું જેમાં વેલીયન્ટ ક્રિકેટ ટિમ ના ક્રિકેટરો વિપુલ નારીગરા, રિચિ શુકલા અને વિશાલ પાઠક સાથે વેબ સિરિઝ ની દુનિયા માં આગવું સ્થાન ધરાવતી ગુજ્જુદાદા ની ટિમને પણ ઉદ્ઘાટન માં બોલાવામાં આવ્યા હતા આમ આ બધા જ સેલીબ્રીટી લક રેસ્ટોરન્ટ ના ઓપનિંગ માં પહોંચ્યા હતા ત્યાં આવેલા લોકો ના ટોળાં આ સેલિબ્રિટી ને જોવા માટે તેમને ઘેરી વળ્યાં હતા તેમની એક ઝલક જોવા માટે પડા પડી પણ થઈ હતી ક્રિકેટર્સ સાથે ના અંગત સબંધ હોવાના કારણે ક્રિકેટ ના વ્યસ્ત કાર્યક્રમ માંથી સમય કાઢી ને પહોંચ્યા હતા જયારે ઓનર મનીષ માંગુકિયા,રાજેશ ધામેલીયા અને પાર્થ નાવડિયા આ બધા સેલીબ્રીટીને વેલકમ કરી લક રેસ્ટોરન્ટની મુલાકાત કરાવી હતી ક્રિકેટર વિપુલ નારીગરા,રિચિ શુકલા અને વિશાલ પાઠકે લક રેસ્ટોરન્ટ ના મલિકને શુભેચ્છા પાઠવી હતી

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY