પિયરમાં આવેલી યુવતી સાથે ગામના યુવાનનો ઝગડો થયા બાદ ઝેરી દવા પીનાર યુવતીનું મોત

0
390

રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મોરઝડી ગામમા રહેતી રંગીતાબેન અશ્વિનભાઈ વસાવા ઉ.વ.(૨૦) ગતરોજ પોતાના પિયરમાં અકલીજ હતી ત્યારે તેનાજ ગામનો નિલેશ અમરસીંગભાઈ વસાવા ત્યાં આવેલો અને કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી બાદ ઝગડો થયેલો જેના કારણે રંગીતાબેને મનમાં લાગી આવતા તેણીએ પોતાની જાતે ઝેરી દવા પી જતા સારવાર માટે લઈ ગયેલ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આ બાબતની પોલીસને જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.તપાસ ડેડીયાપાડા પીએસઆઇ કે એલ ગળચર કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY