રાજપીપળા : ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ તા.૨૦ મી જાન્યુઆરી, ૨૦૧૯ ને રવિવારના રોજ સવારે ૯-૨૫ કલાકે હેલીકોપ્ટર દ્વારા નર્મદા જિલ્લાના કેવડીયા કોલોનીના હેલીપેડ ખાતે આવી પહોંચશે. ત્યારબાદ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સવારે ૧૦-૪૫ કલાકે હેલીકોપ્ટર દ્વારા ગાંધીનગર જવા રવાના થશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




