રાજપીપળા : દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા 182 મીટરની સરદાર પટેલની કેવડિયામાં બની ત્યારથી અત્યાર સુધી 7 લાખ પ્રવાસીઓ આવ્યા છે. અને આજે 70 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અહીંયા વિશેષ કરવામાં આવી 182 ફુટ લાંબો 11 ફુટ પહોળો તિરંગો સ્ટેચ્યુ ખાતે પરિસરમાં લહેરાવવામાં આવ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 ની હોઈ મહારાષ્ટ્ર રાજ્યના જાલ જિલ્લા ના ગ્રુપ દ્વારા આજે સ્ટેચ્યુ પર 182 ફૂટ લાંબો અને 11 ફૂટ પહોળો તિરંગો લહેરાવી એક ભારત શ્રેષ્ઠ ભારત ના સૂત્રને લોકોમાં વહેતુ મૂક્યું. જે પ્રવસીઓમાં માં પણ ભારે આકર્ષણ જોવા મળ્યું. આ ગ્રુપની ઈચ્છા એવી પણ છે.કે 182 ફૂટ લાંબો તિરંગો લહેરાવી લિમ્કા બુક અને ઇન્ડિયા બુક માં નામ નોંધાઇ જે માટેની તેમની તૈયારી પણ કરી હોવાની વાત કરી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





