રાજપીપળા ખાતે ભગવા રેલી તથા ભારતમાતા પૂંજન કાર્યક્રમ યોજાયો 

0
57

રાજપીપળા : શનિવારે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજપીપળા વિશ્વ હિન્દૂ પરિષદ તથા બજરંગદળ દ્વારા ભગવા રેલી તથા ભારતમાતા પૂંજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો 

આ કાર્યક્રમમાં વીએચપીના પ્રમુખ નિશીથભાઈ ટેલર બજરંગદળ નર્મદા જિલ્લાના અધ્યક્ષ પ્રજ્ઞેશકુમાર રામી તેમજ અધ્યક્ષ અંકુરભાઈ ઋષિ સત્સંગ પ્રમુખ સુરેશભાઈ પાટણવાડીયા સાથે રાજપીપળા શહેરના સામાજિક આગેવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો સાથે સાથે આ કાર્યક્રમ માં દુર્ગાવાહિનીના પ્રમુખ સ્નેહાબેન ઋષિએ પણ ખાસ હાજરી આપી હતી ભગવા રેલી રાજપીપળા શહેરમાં ફરી ત્યારબાદ દોલતબજાર ખાતે સમાપન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY