ન્યુ દિલ્હી,તા.૨૫
રાફેલ ડીલ પર સરકારને ઘેરવામાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કોઈ કસર રાખી રહ્યા નથી. રાહુલ ગાંધીએ પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં સામાજીક કાર્યકરો સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે હજી તો આગળ વધારે મજા આવશે. દરેક યોજનામાં મોદી સરકારની ચોરીને લોકોની સામે લાવવામાં આવશે.
રાહુલ કહ્યું હતુ કે ભ્રષ્ટાચાર સામે લડવા માટે આવેલા જ અનિ અંબાણીને ૩૦૦૦૦ કરોડ રુપિયા પકડાવી દીધા છે. આ તો હજી શરુઆત છે. આગળ જાજા મજા આવશે.
નરેન્દ્ર મોદી રાફેલ, લલિત મોદી, વિજય માલ્યા, નોટબંધી, જીએસટી જેવા તમામ કામોમાં ચોરી કરી છે. એક એક મુદ્દા હાથ પર લઈને બતાવીશું કે નરેન્દ્ર મોદી ચોકીદાર નથી ચોર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



