છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ ધરપકડ થી નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

0
18

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.એ એસ.ચૌહાણનાઓની સૂચના અનુસંધાને ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ અનુસંધાને પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી પેરોલ સ્કોડ ભરૂચ સ્ટાફના માણસો સાથે આવા પકડવાના બાકી આરોપીઓને શોધી કાઢવા આમોદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન દહેજ પોસ્ટે ॥ ૫૨/૨૦૧૬ ઈ.પી.કો કલમ ૩૨૩,૫૦૬(૨) જી.પી. એક્ટ ૧૩૫ મુજબના કામનો આરોપી રમેશભાઈ શંકરભાઈ રાઠોડ ઉ.વ. આ 33 રહે મામલતદર ઓફીસની બાજુમાં નવીનગરી આમોદ જી ભરૂચ નાને આમોદ ખાતેથી તા. ૦૧/૦૨/૧૯ ના રોજ ૮/૦૮ કલમ- ૪૧(૧) આઈ મુજબ અટક કરી ભરૂચ શહેર બી”ડીવી પો.સટે.માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY