પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે નર્મદા મુસ્લિમ સમાજે આપી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ 

0
16

રાજપીપળા : રાજપીપળા ખાતે રવિવારે રાત્રે નર્મદા જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા એક કેંડલ માર્ચ યોજી પુલવામાં શહીદ થયેલા સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં શહીદ જવાન અમર રહો,પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી નર્મદા જિલ્લામાં હિન્દૂ મુસ્લિમ એકતાના દર્શન કરાવ્યા હતા અને પાકિસ્તાનની આંતકવાદને પનાહ આપનારી હરકતને વખોડી કાઢી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY