વકીલોની સ્વતંત્રા છીનવી લેતા ચુકાદા વિરુદ્ધ માં સોમવારે નર્મદા વકીલ મંડળ દ્વારા રેલી કાઢી આવેદન અપાયું

0
323

રાજપીપળા : બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્રારા એક સ્ટેમ્બર ના રોજ બાર કાઉન્સીલ ઓફ ઈડીયાની સાથે તમામ રાજયોના બાર એસોસીએશનની દિલ્હી મુામે થયેલ સંયુક્ત બેઠકમાં બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયા તરફથી સરકારના ભારત ના સર્વોચ્ચ અદાલતે ક્રિપ્ણકાંત તમરાકર વિ. મધ્ય્રદેશ રાજય ના ચુકાદામાં બાર ઓસોસાયેશનો બાર કાઉન્સિલો એ કોઇ પ્રસંગે કોર્ટમાં હડતાલ , બહિષ્કાર ,કામકાજથી અળગા રહેવાના એલાન ઉપર અંકુશ ફરમાવવામાં આવેલ જેથી આ ચુકાદા દ્વારા સુપ્રીમ કૉર્ટ વકીલોના મુળભુત અધિકારો ઉપર સીધો પ્રહાર કરેલ છે. તેમજ ભારત ના ઉચ્ચ શિક્ષણ આયોગ યુનિર્વસીટી વિધેયક -૨૦૦૮ દ્વારા સરકારે વકીલ મંડળોની સત્તા છીનવી લેવાનો પ્રયાસ કરેલ જેથી નર્મદા ડૉસ્ટ્રીકટ બાર એસોસીયેશન ના પ્રમુખ કું.વંદના ભટ્ટ સહીત બાર અસોસિયએસન ના હોદ્દેદારો અને સભ્યો એ સોમવારે ડીસ્ટ્રીકટ જજ અને કલેક્ટર ને આવેદન આપ્યું હતું ત્યારબાદ કોર્ટ પાસે સુત્રોચાર કરી રેલી કાઢ્યા બાદ નર્મદા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યુ હતું .

 

આવેદન માં વિવિધ માંગણીઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ કરી જેમાં વકીલોને વીમા યોજના ,મેડિક્લેઈમ ,પેન્શન,સ્ટાઈપેન્ડ સહિતના લાભો પુરા પાડવા ની જોગવાઈ તથા ઘણા સ્થળો એ વકીલોને બેસવા માટે યોગ્ય બેઠક વ્યવસ્થા નથી તે બાબતે સરકાર ઉદાસીન છે તે માટે પણ વિચારણા કરવા સહિતની માંગ કરવામાં આવી હતી .

 

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY