બીડી પીવી ભારે પડી…બીડી સળગાવવા જતા જીવ ગુમાવ્યો 

0
42

તાપણાંમાં બીડી સળગાવવા જનાર વ્યક્તિ આગમાં પડી જતા મોત

રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પાટણા ગામના એક વ્યક્તિએ બીડી પીવાની લતે જીવ ગુમાવતા આમલેથા પોલીસે તપાસ હાથ ધરી છે.

પાટણા ગામમાં રહેતા બાબુભાઇ મંગાભાઇ વસાવા બીડી પીવાની ટેવ વાળા હોય ગઇ તા. ૨૦ માર્ચ ના રોજ પોતાના ઘર આગળ તાપણુ કરી બેઠા હતા અને બીડીની તલપ જતા તેમને બીડી કાઢી જે તાપણામાં સળગાવવા જતા પોતે પોતાની જાતે તાપણામાં પડી જતા શરીરના આગળના ભાગે દાઝી જતા પ્રથમ સારવાર રાજપીપળા સીવીલ હોસ્પીટલમાં લવાયા બાદ વધુ સારવાર માટે SSG હોસ્પીટલ દાખલ કરેલ જ્યાં તેમનું સારવાર દરમ્યાન તા.૨૬ માર્ચે ના મોત થયું હતું આ બાબતે આમલેથા પોલીસે અ.મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY