રાજપીપળા : રાજપીપળાના ખારાં ફળિયા ખાતે એક ઘરના ઓટલા ઉપર આંકડા જુગારનો વેપલો કરતા હોવાની નર્મદા એલસીબી ને બાતમી મળતા ત્યાં રેડ કરી ચાર જુગારીયાઓ પૈકી મેહુલ વસંતભાઇ વસાવા રહે ખારાફળીયા, રાજપીપલા,ગૌતમ ઉર્ફે કુંદન મનહરભાઇ દંતાણી રહે. નરસીંહ ટેકરી, રાજપીપલા,નટવર શંકરભાઇ વસાવા રહે. મોટીચીખલી, તા.નાંદોદ, જી.નર્મદા, તેમજ અલ્કેશ સોમાભાઇ વસાવા રાજપીપલા પાસેથી રોકડા રૂપિયા 15,750/-તેમજ એક મોબાઈલ જેની કિંમત રૂપિયા 500/- મળી કુલ રૂપિયા 16,250/- ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





