સાગબારાના મહુપાડા ખાતે જમવાનું બનાવતી મહિલા દાઝી જતા મોત

0
20

રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મહુપાડા ગામની એક મહિલા જમવાનું બનાવતા દાઝી ગયા બાદ સારવાર દરમિયાન તેનું મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે .

પ્રાપ્ત માહિતી અનુસાર મહુપાડા ખાતે રહેતી સપનાબેન હરેશભાઇ વસાવા ઉ.વ-૨૪ ગઇ તા. 30/03/૨૦૧૯ ના સાંજે પોતાના ઘરે જમવાનુ બનાવતા દાઝી જતા પ્રથમ સારવાર સાગબારા સરકારી દવાખાને કરાવી વધુ સારવાર માટે વડોદરા દાખલ કરેલ જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY