રાજપીપળા શહેરમાં બાબા સાહેબ આંબેડકરની 128 મી જન્મ જયંતિની ઉજવણી 

0
47

રાજપીપળા : રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લામાં બાબા સાહેબ આંબેડકરની 128 મી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી.

રાજપીપળા નગર પાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યા સહીત પાલિકા કર્મચારીઓએ રાજપીપળામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર ચઢાવી બાબા સાહેબ અમર રહોના નારા લગાવ્યા હતા ત્યારબાદ વાલ્મિકી,દલિત સમાજના આગેવાનો અને યુવાનો પણ હાજર રહી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર ચઢાવી ઉજવણી કરવામાં આવી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY