સગીર વય ની દીકરી નજીકના ઉતાવળી ગામની સ્કૂલ માં દસ માં ધોરણ ના અભ્યાસ કરતી હોય ડભોઈ તાલુકાના ઓરડી ગામનો યુવાન એનું અપહરણ કરી ભગાડી જતા સગીરા ના પિતા એ ફરિયાદ આપી
રાજપીપળા : નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકા ના પહાડ ગામ મ રહેતી એક સગીર વય ની બાળકી નજીક ના ઊતાવળી ગામ ની શાળા માં ધોરણ દસ માં અભ્યાસ કરતી હતી તેનું ગત તારીખ 27 સપ્ટેમ્બરે વડોદરા જિલ્લા ના ડભોઈ તાલુકા ના ઓરડી ગામમાં રહેતા અવિનાશ સુરેશભાઈ તડવી નામના યુવાને લગ્ન કરવાના ઇરાદે ભગાડી જઈ અપહરણ કર્યું હોય પરિવારજનો એ બાળકી ની ઘણી શોધખોળ કરવા છતાં તેનો ક્યાં પણ પત્તો ન લગતા આખરે તેના પિતા એ તારીખ 2 ઓક્ટોમ્બરે દીકરી ને ભગાડી જનાર અવિનાશ તડવી વિરુદ્ધ તિલકવાડા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે અપહરણ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તપાસ કેવડિયા સર્કલ પી આઈ ડી બી શુક્લ કરી રહ્યા છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



