બોલીવુડના મ્યુઝીક ડાયરેકટર મુંબઈથી રાજપીપળા મતદાન કરવા આવ્યા

0
125

રાજપીપળાની ગલીમાં ફરતા સંગીતની તાલીમ લઈ બોલીવુડમાં સફળ મ્યુઝિક ડાયરેકટર બનેલા શિવરામ પરમાર 23મીએ પોતાના વ્યસ્ત કાર્યક્રમો છોડી રાજપીપળા ખાતે મતદાન કરવા આવી પહોંચ્યા હતા.એમને પોતાની માતા,ભાઈ સહિત પરિવારના સભ્યઈ સાથે મતદાનની ફરજ નિભાવી હતી.આ બાબતે શિવરામ પરમારનું કહેવું છે કે છેલ્લા બે વર્ષથી હું ખૂબ મુસાફરી કરું છું.સમજુ છું કે પરિવર્તન જો મૂળ પાયામાંથી થાય તો સમગ્ર અર્થવ્યવસ્થા ઉપર લાવી શકાય.માત્ર સારા રસ્તાઓ બને એ જ પૂરતું નથી.માનવીમાં રાષ્ટ્રીયતાની,જવાબદારી અને સલામતીની ભાવના ઉત્પન્ન થવી જોઈએ.એ ભારતના વિકાસનો મૂળભૂત પાયો છે.એક ભારતીય હોવાનું મને ગર્વ છે.

ચીફ રિપોર્ટર ,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY