નાંદોદના મોટા લીમટવાડાની આધેડ મહિલાએ ઝેરી દવા પીતા મોત

0
5

રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટા લીમટવાડા ગામની આધેડ મહિલાએ ઝેરી દવા પીતા તેમનું મોત થયું છે.

મોટા લીમટવાડા ગામમાં રહેતા લખીબેન શનાભાઈ વસાવા (55) એ કોઈ અગમ્ય કારણોસર પોતાનાજ ઘરે શુક્રવારે ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર માટે રાજપીપળા સીવીલ હોસ્પીટલમાં લવાયા બાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે દાખલ કરેલ જયા સારવાર દરમ્યાન તેમનું મોત થતા રાજપીપળા પોલીસે અ.મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY