સરદાર સાહેબ ની પ્રતિમા નું ઘડતર પૂર્ણ .

0
223

વિશ્વ ની સૌથી મોટી 182 ફૂટ ની સરદાર વલ્લભભાઇ પટેલ નીમુર્તિ નર્મદા ના કિનારે સાધુ ટેકરી પર પુર્ણ થઈ ચુકી છે આસપાસ ના બગીચા નુ કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે ત્યારે આગામી 31-10-2018 ના રોજ ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું લોકાર્પણ કરનાર છે

રિપોર્ટ નયન લીંબચીયા વડોદરા
8511751972.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY