
ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામજીની જન્મ જયંતી નિમિત્તે રાજપીપળા ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મ મહોત્સવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજપીપળા સ્તિથ વિશ્વેશ્વર મંદિર ખાતેથી મંગળવારે સાંજે નીકળેલી આ શોભાયાત્રામાં ભારે ભક્તો ની ભીડ ઉમટી હતી શહેરમાં ફરેલી આ શોભાયાત્રાના ઠેર ઠેર ભક્તોએ દર્શન કર્યા હતા .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




