નર્મદા કલેકટરે 2019 લોકસભા ચૂંટણીને લઈને 16 મામલતદારોની આંતરિક બદલી કરી.

0
17

12 ક્લાર્કને નાયબ મામલતદાર તરીકે બઢતી આપી.

હાલ 2019 લોકસભા ચૂંટીના ભણારા વાગી રહ્યા છે.તેને લઈને થોડા દિવસો અગાઉ જ સરકાર દ્વારા રાજ્યના પોલીસ અધિકારીઓની બદલી અને બઢતીના હુકમો કરાય હતા.તો નર્મદા જિલ્લા વહીવટી તંત્ર પણ 2019 લોકસભા ચૂંટણીને લઈને હરકતમાં આવી ગયું છે.નર્મદા કલેકટર આર.એસ.નિનામાએ 16 મામલતદારોની આંતરિક બદલી કરી છે તો બીજી બાજી 12 ક્લાર્કને નાયબ મામલતદાર તરીકે બઢતી અને 6 કારકુનોની આંતરિક બદલીનો હુકમ કર્યો છે.

નર્મદા કલેકટરે 12 કારકુનોને નાયબ મામલતદાર તરીકે બઢતીના હુકમો કર્યા છે એ મુજબ એમ.જી.સોલંકી, આર.એમ.દેસાઈ, ડી.એમ.સાંખટ, એચ.વી.પારેખ, પી.એસ.પાઠક, એન.પી.વણકર, કે.એમ.શર્મા, પી.પી.પરમાર, જી.એમ.ચૌધરી, એ.આર.બારીયા, એચ.ડી.પ્રજાપતિ તથા જી.પી.કરમુરનો સમાવેશ થાય છે.6 કારકુંનોની આંતરિક બદલીઓ કરી છે તે મુજબ એસ.એફ.વસાવા, પી.એમ.વસાવા, એમ.એમ.વસાવા, ડી.બી.વાળંદ, વી.જે.વસાવા અને વી.બી.નાઈનો સમાવેશ થાય છે.જે 16 નાયબ મામલતદારોની આંતરિક બદલી કરી એ મુજબ એસ.આર.વસાવા, આર.વસાવા, એચ.બી.ચૌહાણ, કે.એમ.રાજપૂત, એમ.પી.કુશવાહ, એ.એસ.વસાવા, જી.આર.વસાવા, વી.યુ.વસાવા, જે.એસ.પ્રજાપતિ, ડી.આર.ચૌહાણ, એન.કે.વરખવાલા, એચ.એસ.ગોહિલ, એસ.એસ.દિવાકર, બી.જે.ચાવડા, આર.જે.ગજ્જર નો સમાવેશ થાય છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY