પોતાના ઘર સામેથી ખેતરની ઇલેક્ટ્રિક લાઈન જતી હોય એ લાઈન અડી જતા કરંટ લાગ્યો
રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આવેલા ઢોલાર ગામમાં રહેતા અમૃતભાઇ ભાયાભાઇ વસાવા (45)ગતરોજ ગુરુવારે સાંજે પોતાના ઘરની સામે ખેતરોની ઇલેક્ટ્રિક લાઇન જતી હતી તેની નજીક ઉમરાના ઝાડની ડાળખી કાપતો હતો તે વખતે ઉમરાના ઝાડની ડાળખી વાયરને અડી જતા કરંટ લાગતા સ્થળ ઉપર તેનું મોત નિપજતા તેના પુત્ર અમિત વસાવા એ આ બાબતે આમલેથા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અ.મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




