રાજપીપળા : રાજપીપળા એસટી ડેપો પાછળ આવેલા કરજણ નદીના ઓવારાના પાણી માંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા અનેક અટકળો સંભળાઈ હતી જોકે આ બાબતે સ્થાનિક રહીશ રાજેન્દ્રસિંહ સજ્જનસિંહ રાઉલે રાજપીપળા પોલીસને ખબર કરતા તાત્કાલિક પીએસઆઇ આર પી ભરવાડ ઘટના સ્થળે દોડી ગયા બાદ આ અજાણ્યા વ્યક્તીનું પાણીના ડૂબી જતા મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે આ બાબતે તેના વાલી વારસો ની તપાસ હાથ ધરી છે તપાસ પીએસઆઇ આર પી ભરવાડ કરી રહ્યા છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





