રાજપીપળા : રાજપીપળા વૈષ્ણવ સમાજના આગેવાન જયેશભાઇ દોશીના 23 વર્ષીય દીકરી કુ.ધ્વનિનું ટૂંકી માંદગીને લઈને અકાળે નિધન થયું છે.
ધ્વનિની અંતિમ યાત્રા બુધવારે સવારે 8.30 કલાકે રાજપીપળાના મુક્તિધામ ખાતે રાખવામાં આવશે.જયેશભાઇ દોશીના દીકરીના અવસાનની જાણ થતાંજ રાજપીપળાના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બુધવારે સવારે 8:30 કલાકે ધ્વનિની અંતિમ યાત્રા નીકળશે .
ૐ શાંતિ….ૐ શાંતિ….ૐ શાંતિ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




