કરાઈ નર્મદા કેનલમાં બે યુવકો સેલ્ફી લેવા જતાં ડૂબ્યા,શોધખોળ શરુ

0
14

ગાંધીનગર,તા.૯
ગાંધીનગરની કરાઈ પાસેની નર્મદા કેનાલમાં બે યુવાનો ડૂબ્યા હતા. બંને યુવાનો કેનાલ પાસે સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે અકર્સ્મિત રીતે ડૂબ્યા હતા.
જયેશ જેઠાણી અને સંજુ નનવાની નામના આ બંને યુવાનો અમદાવાદના રહેવાસી છે અને તેઓ કાપડના વેપારી હતા. આ ઘટનાના પગલે સ્થાનિકો ઉમટ્યા હતા અને ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ ઘટના અંગે મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરના કરાઇ નજીક આવેલ નર્મદા કેનાલ પાસે ૨ યુવાનો સેલ્ફી લઇ રહ્યા હતા. ત્યારે અચાનક કોઇ કારણોસર તેઓ કેનાલમાં પડતા પાણીમાં ગરકાવ થયાની જાણકારી સ્થાનિક લોકોને મળતા લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. જા કે, સ્થાનિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આપને જણાવી જણાવી દઇએ કે, ગાંધીનગરની કરાઇ પાસેની નર્મદા કેનાલમાં ડૂબેલા બંન્ને યુવકો અમદાવાદના વેપારી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. જા કે, ફાયર વિભાગના જવાનોએ શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ આ લખાઇ કહ્યું છે ત્યાં સુધી હજી સુધી તેઓ મળી આવ્યા નહોતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

v

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY