સુરત,તા.૨૨
સુરતમાં નર્સિંગ સ્ટાફે વિશાળ રેલી યોજીને સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ પગાર ચુકવણીની માંગ કરી છે. પ્રાઇવેટ નર્સિંગ હોમ એકટ મુવમેન્ટ ફોરમ દ્વારા આયોજિત રેલીમાં સિવિલ હોસ્પિટલનો ન‹સગનો સ્ટાફ પણ સામેલ થયો હતો. કુલ પાંચસો જેટલા લોકો રેલીમાં જાડાયા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. પ્રાઇવેટ અને સરકારી તેમજ અર્ધ-સરકારી હોસ્પિટલોમાં નર્સિંગને દસ હજાર સુધી પગાર ચૂકવવામાં આવે છે.
જ્યારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર ૨૦ હજાર પગાર ચૂકવવો જાઈએ એવી માંગ કરવામ આવી હતી. તો ટ્રેઇન્ડ નર્સિંગ સ્ટાફ ને સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઇન પ્રમાણે પગાર ચુકવવાની માંગ કરી છે. સાથે બિન ટ્રેઇન્ડ નર્સિંગ દર્દીઓ માટે જાખમરૂપ હોવાનો સુર પણ ઉઠાવ્યો હતો. સુરત સહિત રાજ્યમાં આવેલ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં મોટાભાગનો નર્સિંગગ સ્ટાફ ફરજ બજાવે છે.જા કે ખાનગઈ હોસ્પિટલમાં વિના ટ્રેઇન્ડ ન‹સગ સ્ટાફ પાસે ઓછા વેતનમાં કામ લેવામાં આવે છે.જે દર્દીઓ માટે જાખમરૂપ સાબિત થઈ શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



