નસવાડી ના જંગલો માં આગ લાગતા દોડધામ.

0
38

ગોયાવાટ થી નારધા વચ્ચે ના દોઢ કીમી જંગલમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વન વિભાગ ઘટના સ્થળે..

જગલી દાવાનળ ફાટી નીકળતા પ્રાણીઓમાં નાસભાગ મચી.
જંગલ સળગી ઉઠતાં DFO સહિત ઉચ્ચ અધિકારીઓની નસવાડીના જંગલોમા આગ ઓલવવા જાતે પણ કામે લાગ્યા..

રિપોર્ટર.નયનેશ તડવી
9099682087

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY