આ યુવરાજ ની કિંમત નવ કરોડ હરિયાણા નો આ યુવરાજ “પાડો” છે જેનું વજન 1500 કિલો છે જેના વીર્ય ની ભારે માંગ છે .કરોડો ના પડે ના વીર્ય થી જન્મેલ ભેંશ રોજ નું 18 લિટર દૂધ આપી મલિક ને માલામાલ કરે છે તો ઓળનું વીર્ય વેચી માલિક પણ કરોડ પતિ થઈ ચૂક્યો છે .જે ને જોવા વડા પ્રધાન પણ જઈ ચુક્યા છે
સાદર .
રામુભાઈ ભરવાડ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"