નવરાત્રિમાં બ્રહ્માકુમારી મજૂરાગેટ સેવા કેન્દ્રમાં ચૈતન્ય દેવીઅોની ઝાંખી

0
9

સુરત, તા.૮
બ્રહ્માકુમારી વિદ્યાલય, મજુરાગેટ સેવાકેન્દ્ર દ્વારા નવરાત્રિના પાવન પર્વ પર, ત્રિદિવસીય આધ્યાત્મિક પ્રદર્શન તથા ચૈતન્ય દેવીઅોની ઝાંખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહોત્સવનું ઉદ્ઘાટન તા.૧૧ અોક્ટોબર ગુરૂવાર સાંજે ૭.૦૦ કલાકે થશે. ઉદ્ïઘાટક અનિલભાઈ ગોપલાણી રહેશે. અધ્યક્ષ સ્થાયી સમિતિ મુખ્ય વક્તા તરીકે બ્રહ્માકુમારી સોનલદીદી, સંચાલિકા મજુરાગેટ રહેશે. તા.૧૧,૧૨,૧૩ અોક્ટોબર ૨૦૧૮ ગુરૂ, શુક્ર, શનિના રોજ સાંજે ૭.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમ્યાન આધ્યાત્મિક પ્રદર્શન તથા ચૈતન્ય દેવીઅોની ઝાંખી જાહેર જનતા માટે ખુલ્લી રહેશે. કાર્યક્રમનું સ્થળ એસ.એમ.સી. કોમ્યુનિટી હોલ, આશાપુરી માતા મંદિરની પાસે, સ્વીમિંગ પુલની બાજુમાં રૂસ્તમપુરા સુરત રહેશે. ત્યારબાદ રાજયોગ શિબિર તા.૧૪, ૧૫, ૧૬ અોક્ટોબર ૨૦૧૮ના રોજ ૨/૪૫૨૩ શિવદાસ ઝવેરીની શેરી, સગરામપુરાના સ્થાને રહેશે. આ સમગ્ર કાર્યક્રમના આયોજક બ્રહ્માકુમારી વિદ્યાલય, આત્મદર્શન, મજુરા ફાયર સ્ટેશનની પાસે, બ્રહ્માકુમારી માર્ગ મજુરાગેટ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY