(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૮
ભારતનું શેડો ફાઈનાન્સ સેક્ટર કટોકટીનો સામનો કરી રÌšં છે. ઉદ્યોગના અધિકારીઓ અને નિષ્ણાતોની ધારણા મુજબ ઈનફ્રાસ્ટ્રક્ચર ફાઈનાÂન્સંગ એન્ડ લિઝિંગ ર્સિવસીઝ લિમિટેડમાં ઉભી થયેલી કટોકટીને પગલે નિયમનકર્તા એજન્સી પુરતી મૂડી ના ધરાવતી૧૫૦૦ જેટલી નાની નન-બેન્કિંગ ફાયનાન્સ (એનબીએફસી) કંપનીઓના લાયસન્સ રદ કરે તેવી સંભાવના છે. નવા અરજદારોને ઝડપી મંજૂરી પણ તેથી કરીને મુશ્કેલ બનશે. રીઝર્વ બેન્ક ઓફ ઈÂન્ડયાએ પણ નન બેન્કિંગ ફાઈનાÂન્સયલ કંપનીઓ માટેના નિયમ કડક કર્યા છે.
નિષ્ણાતોનું કહેવું છે કે સારૂ મૂડીકીય વ્યવસ્થાપન ધરાવતી રૂઢિચુસ્ત નાણાકીય કંપનીઓ તેની નાની હરીફ કંપનીઓને ગળી જાય તેવી સંભાવના છે.તેને કારણે નાનાકડા ધિરાણ મેળવનારાઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ખાસ કરીને દેશના ગામડાઓ કે જ્યાં દેશના બે તૃતીયાંશ અર્થાત ૧.૩ અબજ લોકો વસી રહ્યા છે ત્યાં નાના ધિરાણો મેળવવામાં મુશ્કેલી પડશે. વૃદ્ધિદર પર તેની સીધી અસર પડશે.
મોટી ઈનફ્રાસ્ટ્રક્ચર ફાઈનાÂન્સંગ એન્ડ લિઝિંગ ર્સિવસીઝ લિમિટેડ (આઈએલ એન્ડ એફએસ) કંપની તાજેતરના સપ્તાહોમાં પોતાની ઋણ સંબંધી જવાબદારીઓ અદા કરવામાં નિષ્ફળ જતાં સમગ્ર એનબીએફસી સેક્ટરે આંચકો અનુભવ્યો હતો.
કંપનીએ ગયા શુક્રવારે હોમલોન પ્રોવાઈડર દિવાન હાઉસિંગ ફાઈનાન્સના ટૂંકાગાળાના બોન્ડ્સ ડીસ્કાઉન્ટ ભાવે વેચવા કાઢતાં રોકડની મોટી તંગી પ્રવર્તી રહી હોવાનો ભય સેવાઈ રહ્યો હતો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



