ભરૂચના અસુરીયા ગામ પાસે કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી મારતા બીજા ટ્રેક પર પસાર થતી જીજે-૧૬-બીજી-૮૯૭૭ પર પડતાં અંદરની સાઈડ પર બેઠેલ એક ઈસમ અને એક મહિલા દબાઈ ગયેલ હતાં. જેમાંથી ઈજાગ્રસ્ત ઇસમને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો.જ્યાંરે એક મહિલા ગાડીમાં ફસાઈ ગયેલ હોઈ ભરૂચ નબીપુર પોલીસ અને ગ્રામજનો દ્રારા ઘટના સ્થળ પર પહોંચી દબાયેલી મહિલાને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી
રિપોર્ટર પ્રકાશ મેકવાન
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"