ગુજરાત ને ચાર વર્ષ બાદ મળ્યા રેગ્યુલર ડીજીપી. : શિવાનંદ ઝા

0
221
Shivanand Jha ips gujarat in Ahmedabad.

૨૦૧૬ બાદ ગુજરાતના રેગ્યુલર ડીજીપી. શિવાનંદ ઝા બન્યા ઇન ચાર્જ ડીજીપી પ્રમોદ કુમાર આજે નિવૃત થઈ રહ્યા છે ત્યારે ગૃહ વિભાગ દ્વારા રાજ્યના નવા ડીજીપી ના પદ પર ઇન્ટેલિજન્સ બ્યુરોના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ અકિલા ઝા ને નિયુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ૧૯૮૩ની બેચના આઈપીએસ ઓફિસર શિવાનંદ ઝા હાલ ગુજરાતમાં આઇપીએસ અધિકારીઓમાં સૌથી સિનિયર છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY