ન્યુ દિલ્હી,તા.૨૨
શુક્રવારે સાંજે ઇન્દિરાગાંધી એરપોર્ટ પર દિલ્હીથી કોલકાતા જનારી ફ્લાઇટમાં બે કલાક સુધી અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. જે ફ્લાઇટ સાંજે સાડા પાંચ વાગ્યે ઇન્દિરાગાંધી હવાઇમથક દિલ્હીથી કોલકાતા જાય એ આઠ વાગ્યે કોલકતા પહોંચે. થાય છે એવું કે દિલ્હીથી ફ્લાઇટ નંબર યુકે ૭૦૭ જ્યારે કોલકાતા જવા માટે રનવે પર દોડી કે ત્યારે જ એક પેસેન્જરને સિગારેટ પીવાનું મન થયું.
તેણે મેમબરને કહ્યું કે સિગારેટ પીધા વગર હું કોલકાતા નહીં જાવ. લગભગ ૨૦ મિનિટ સુધી ક્રુ મેમ્બર સાથે વાતચીત ચાલે છે પરંતુ પૅસેન્જર તેની વાતમાં એકથી બે ન થયો. આખરે ફ્લાઇટને ફરીવાર દિલ્હી જવા માટે ડાયર્વર્ટ કરવામાં આવી.
ફુલ સિક્યોરિટી સાથે આ પેસેન્જરને એટપોર્ટ પર ઉતારવામાં આવ્યો. પરંતુ પૅસેન્જરની સિગારેટ પીવાના ચકકરમાં ફરી એકવાર સ્લોટ લગાવવામાં લગભગ બેથી ત્રણ કલાક સુધી વિમાનને હવાઇમથક પર જ ઊભું રાખવું પડ્યું હતું. એક મુસાફરની સિગારેટ પીવાનાં ચક્કરમાં પચાસ મુસાફરોને હેરાન થવું પડ્યું. કોલકાતા જવાની આ ફ્લાઇટ સાડા સાતનાં બદલે ૧૧ વાગ્યે પહોંચી હતી.
સિગ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




