ન્યુ દિલ્હી,તા.૧૨
ત્રણ રાજ્યોમાં ભાજપની કારમી હાર બાદ યુપીએના ચેરપર્સન અને રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધીએ પોતાની ખુશી વ્યક્ત કરી છે.
સોનિયા ગાંધીએ કહ્યું છે કે ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છે.
ખરાબ તબિયતના કારણે ચૂંટણી પ્રચારમાં બહુ ભાગ નહી લઈ શકનાર સોનિયા જાકે સંસદના શિયાળુ સત્રમાં સતત નજર આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




