નીલ નીતિન મુકેશ પિતા બન્યો,પત્ની રુકમણિએ દીકરીને જન્મ આપ્યો

0
1

મુંબઈ,તા.૨૧
બોલીવૂડ અભિનેતા નીલ નીતિન મુકેશ અને એની પત્ની રુકમિણી માતાપિતા બન્યાં છે. રુકમિણીએ પુત્રીને જન્મ આપ્યો છે. દંપતીનું આ પ્રથમ સંતાન છે.
રુકમિણીએ આજે બપોરે અહીંની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો.
નીલે ગયા એપ્રિલમાં જાહેરાત કરી હતી કે એની પત્ની ગર્ભવતી છે.
ત્યારે જ નીલેકહ્યું હતું કે, ‘અમારા પરિવારમાં કોઈ પણ આવે, દીકરો કે દીકરી, અમે એને આવકારવા આતુર છીએ. બસ, અમારું બાળક તંદુરસ્ત હોવું જાઈએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY