ન્યુ દિલ્હી,તા.૨૭
એઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ત્રણ તલાકના વટહુકમનો વિરોધ કર્યો છે. ઓવૈસીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૭ અને ૪૯૭ને ગુનાની યાદીમાંથી બહાર કરી હોય તો, ત્રણ તલાકને ગુનાની યાદીમાં શા માટે સામેલ કરકવામાં આવી છે. ઓવૈસીએ કહ્યું કે, મોદી સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ત્રણ તલાક પર લાવેલા વટહુકમને પરત લેશે?
જેથી સરકારના વટહુકમ વિરૂદ્ધ પડકાર ફેંકવાની જરૂર છે. ઓવૈસીએ વધુમાં કહ્યું કે, સરકારે લાવેલો વટહુકમ મુસ્લીમ મહિલાઓના વિરોધમાં છે. એક તરફ સરકાર મૂળભૂત અધિકારની વાત કરી રહી છે. ત્યારે બીજી તરફ સરકાર દ્વારા મુસ્લીમ મહિલાઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




