જયપુર,તા.૧૨
રાજસ્થાન પોલીસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે જે મેરઠનો રહેવાસી છે પણ પાકિસ્તાનના સંખ્યાબંધ વોટ્સએપ ગ્રુપમાં મેમ્બર તરીકે જાડાયેલો છે.
રાજસ્થાન એટીએસ દ્વારા આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. મૂળે મેરઠનો રહેવાસી અયાન નામનો આ શખ્સ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાની એક હોટલમાં રહેતો હતો.
પોલીસ પૂછપરછમાં તેણે કહ્યું હતું કે હું યુપીથી રોજગાર માટે રાજસ્થાનમાં આવ્યો હતો. અહીંયા હું ગારમેન્ટની એક દુકાનમાં કામ કરુ છું.
જાકે વોટ્સએપ ગ્રુપ સાથે તેના કનેક્શન અંગે પોલીસ તપાસ કરી રહી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





