ન્યુ દિલ્હી,તા.૨૦
જા કે, પાકિસ્તાનના વિદેશ પ્રધાનના દાવાને ભારતે નકાર્યો છે. અને જણાવ્યું છે કે, વડાપ્રધાન મોદીએ ઈમરાન ખાનને પીએમ બનવાની શુભેચ્છા પાઠવતો પત્ર જ લખ્યો છે. તેમાં ચર્ચા માટે કોઈ નિમંત્રણ આપવામાં આવ્યું નથી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



