લંડન,તા.૭
વિજ્ઞાનીઓએ પક્ષીઓમાંથી પ્રેરણા લઈને વિશ્વમાં પહેલા ઊડતા રોબોટની શોધ કરી છે. આ રોબોટ ઊડતી વખતે તેનો આકાર બદલી નાખશે. ઊડતી વખતે વચ્ચે આવતી સાંકડી જગ્યાઓમાં આ રોબોટ તેની પાંખ નાની કરી શકે તેવી ટેકનિક રોબોટમાં કરવામાં આવી છે.
સોફટ રોબોટિકસ નામના જનરલમાં આ ટેકનોલોજી અંગે વિસ્તારથી માહિતી આપવામા આવી છે. આ ટેકનિક દ્વારા ભવિષ્યમાં એવા રોબોટ તૈયાર કરવામાં આવશે. જે ગમે તેવા અધરા સ્થળે પણ આરામથી જઈ શકશે.અને તેના આધારે કેટલાક અઘરા અભિયાનમાં પણ તેની મદદ લઈ શકાશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





